ચિરંજીવી યોજના

Posted by

ચિરંજીવી યોજના

માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે ની આ યોજના નું ઘડતર કરવામાં આવ્યું છે.આ યોજના ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓ માટે છે.આ યોજના માતાની પ્રસુતિ સબંધી સમસ્યા નિવારી શકાય તે માટે “ચિરંજીવી” યોજના અમલમાં મુકવામાં આવી છે.
ચિરંજીવી યોજના

સહાય મેળવવા માટેની યોગ્યતા :

૧) ૧૯ થી કે તેથી અધિક વયની હોય

૨) ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની હોય

૩) બે જીવીત બાળકોના જન્મ સુધી લાગુ પડશે

ફોર્મ ડાઉનલોડ 

લાભ:

૧) લાભાર્થી મહિલાને પ્રસુતિ દીઠ રૂપિયા ૬૦૦ ની રોકડ સહાય.

 

ફોર્મ ભરવા સાથે રાખવા ની નકલો:

૧) રાશન કાર્ડ ની નકલ

૨) પરણિત હોવા અંગેનો પુરાવો – રાશન કાર્ડ
Also Read: નિરાધાર વૃદ્ઘો માટેની નાણાકીય સહાય યોજના


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *