gujarati good morning sms

Good morning sms in gujarati for whatsapp

Posted by

Good morning sms in gujarati for whatsapp

gujarati good morning sms

પેપરમાં આવતો “નિબંધ”
અને
જીવનમાં બંધાતો “સંબંધ’

જો મન ગમતો હોય ને
તો
નિબંધ માટે “શબ્દ”
અને
સંબંધ માટે “લાગણી”

કોઈ દિવસ નથી ખૂટતી.

*?h̥̊ḁ̊v̥̊e̥̊ ḁ̊ n̥̊i̥̊c̥̊e̥̊ d̥̊ḁ̊ẙ̥?
?G⭕⭕D?
?〽⭕➰N❗NG?
?
??????????????
પેપરમાં આવતો “નિબંધ”
અને
જીવનમાં બંધાતો “સંબંધ’

જો મન ગમતો હોય ને
તો
નિબંધ માટે “શબ્દ”
અને
સંબંધ માટે “લાગણી”

કોઈ દિવસ નથી ખૂટતી.

*?h̥̊ḁ̊v̥̊e̥̊ ḁ̊ n̥̊i̥̊c̥̊e̥̊ d̥̊ḁ̊ẙ̥?
?G⭕⭕D?
?〽⭕➰N❗NG?
?

 
??????????????

???????
“ભરોસો જેટલો કિંમતી હોય છે,
દગો એટલો મોંઘો થઈ જાય છે…!!

ફુલ કેટલું પણ સુંદર હોય પણ વખાણ તેની સુગંધ હિસાબે થાય છે,

માણસ કેટલો પણ મોટો હોય
કદર એના ગુણો થી થાય છે..।

?? ગુડ મોર્નિંગ ??

???જય માતાજી ???

good morning sms in gujarati font

??????????????

ભુલ કરવા માટે
કોઈપણ સમય સારો નથી,,

પરંતુ થઈ ગયેલ
ભુલ ને સુધારવી હોય તો,

કોઈપણ “સમય”
ખરાબ નથી.

‼? * શુભ સવાર * ?‼
??? ???

??????????????

???????
“ભરોસો જેટલો કિંમતી હોય છે,
દગો એટલો મોંઘો થઈ જાય છે…!!

ફુલ કેટલું પણ સુંદર હોય પણ વખાણ તેની સુગંધ હિસાબે થાય છે,

માણસ કેટલો પણ મોટો હોય
કદર એના ગુણો થી થાય છે..।

?? ગુડ મોર્નિંગ ??

???જય માતાજી ???

??????????????

બે અક્ષર નું લક
અઢી અક્ષર નું ભાગ્ય
ત્રણ અક્ષર નું નસીબ
અને
સાડા ત્રણ અક્ષર ની કિસ્મત
આ બધા ચાર અક્ષરની મહેનત કરતા નાના જ છે.
શુભ સવાર

??????????????

કોઈ ની મદદ કરવા જ્યારે હાથ લંબાવો ત્યારે ઍના ચહેરા સામે ના જોવુ,
કેમ કે મજબૂર માણસ ની આંખ મા ઉગેલી શરમ
આપણા દિલ મા અભિમાન નુ બીજ વાવે છે……!!

? Good Morning?

??????????????

કેટલો તફાવતછે
સાહેબ

એક પંખી રોજ એક સળી ઉપાડીને કરે છે “માળો”
જયારે
એક માણસ સળી કરીને વિખેરે છે “માળો”
શુભ સવાર………✍✍✍✍✍✍✍

??????????????

તસવીરમાં નહીં….
પણ.
તકલીફમાં સાથે દેખાય તે આપણા…

? શુભ સવાર ?

??????????????

જીવનમાં બંને પ્રકારના મિત્ર બનાવવા,
એક શ્રી કૃષ્ણ જેવા,જે તમારા માટે લડે નહીં,
પરંતુ એ ‘સુનિશ્ચિત’ કરે કે જીત તમારી જ થાય,
અને બીજા કર્ણ જેવા,જે તમારા માટે ત્યારે પણ લડે,
જ્યારે સ્વયં ઇશ્વર તમારી સામે હોય…. good morning

best good morning sms in gujarati

??????????????

સપ્રભાતમ…..☕
જો કોઈ પૂછે કે ઝીંદગી માં શું મળ્યું ને શું ગુમાવ્યું ?
તો બિન્દાસથી કહેજો કે, જે ગુમાવ્યું તે મારુ ક્યારેય હતુ જ નહી….
પરંતુ…..
જે મળ્યું છે તે કુદરતની મહેરબાની છે..
વધારે પડતો પ્રેમ કે લાગણી નહી હોય તો ચાલશે..!! પણ સમય આવે ત્યારે..
એવુ એક હોવુ જરૂરી છે … જે … દીલથી કહે ચિંતા ના કર… યાર હુ છુ ને !!
એટલે જ તો……
ગમે ત્યારે આંસુ સારવાની કિંમત નથી હોતી પણ જે ખરા સમયે સારે કે લૂછી જાય, તેની કિંમત જરુર હોય છે….
શુભકામનાઓ સહ શુભદિન મુબારક !! વન વિહૉતર !

??????????????

કેટલો તફાવતછે
સાહેબ

એક પંખી રોજ એક સળી ઉપાડીને કરે છે “માળો”
જયારે
એક માણસ સળી કરીને વિખેરે છે “માળો”
શુભ સવાર………✍✍✍✍✍✍✍

??????????????

✍? જીવનમાં સફળ થવું હોય તો
આ પાંચ વાક્યોને કચરાનાં
ડબ્બામાં હંમેશ માટે ફેંકી દો..!

● લોકો શું કહેશે..?
● આ મારાંથી નહીં થાય..?
● મારો મૂડ સારો નથી…!
● મારું નસીબ જ ખરાબ છે…!
● મારી પાસે સમય જ નથી..!

હંમેશા કહેતા રહો.
માનતા રહો…….
કે હું શ્રેષ્ઠ છું…..
હું બધું કરી શકું છું..
કારણ
પ્રભુ હંમેશા મારી સાથે જ છે..!
??? Good morning ???

good morning sms in gujarati

??????????????

?❣મન એવું રાખો જે કદી
ખોટું ના લગાડે..?☘
☘❣દિલ એવું રાખો જે કદી
દુખી ના કરે..❣
અને
☘?સંબંધ એવો રાખો
જેનો કદી અંત ના થાય……?☘
?GOOD MORNING?

??????????????

સુપ્રભાતમ..??
નિખાલસ મન નો નિખાર
અલગ હોય છે
દોસ્તી અને દુનિયા નો વહેવાર
અલગ હોય છે.
આંખો તો સહુની સરખી હોય ,
બસ
જોવાનો અંદાજ અલગ હોય છે.
પરંતુ……….
“જીતવાનું”…તો ક્યારેક જ હોય છે, પણ..” શીખવાનું ” તો દરેક વખતે હોય છે…
શુભકામનાઓ સહ શુભદિન મુબારક !! વન વિહૉતર !!

??????????????


નખ વધે તો ફકત નખ જ કપાય છે, “આંગળિઓ” નહીં….

તેમ “સંબંધમાં” કંઈ ભૂલ થાય તો ભૂલ ને ભૂલાય છે, “સંબંધ” ને નહીં….
?
₲๑๑d ?ℳ๑®ทïทg
Have A Nice Day☘
? ?????

gujarati good morning sms collection

??????????????

જો તડકા મા બઘુ ” સૂકાઇ “જતુ હોય તો…..
માણસ ને તડકા મા ” પરસેવો “કેમ થાય..?
તમે વિચારો હૂ સૂઇ જાવ….??
?Good night?

??????????????

પ્રેમ એક વાર❤
મૃત્યુ ને સવાલ પુછે છે…

“મને લોકો ચાહે છે, પણ તને લોકો કેમ
ધિક્કારે છે…..?

મૃત્યુ : “કેમ કે તુ એક “વહેમ” છે, અને હું એક “સત્ય” છુ
સત્ય હમેશા કડવું હોય છે,

good morning✍?

??????????????

દેહ દાન કરનાર એક વ્યક્તિના સુંદર વિચાર……..

” મારી ચિતા પર રાખવા
કોઈ ઝાડ તોડશો નહીં…..
આવતો જન્મ જો પક્ષીનો મળ્યો
તો હું મારો માળો ક્યાં બાંધીશ……?”

?આંતરરાષ્ટ્રીય વનદિવસની શુભેચ્છા?

?Gööd mörning..!?

??????????????

આ દુનિયા પણ ખુબ જ વિચિત્રછે,
જયારે ચાલતાં નતુ આવડતુ
ત્યારે
કોઇ પડવાં ન દેતા અને
આજે જયારે ચાલતા આવડી ગયું છે,
ત્યારે લોકો પાડવા મથામણ કરી રહયા છે..!
??????
???
? શુભ સવાર ?
?? jαч ѕhrєє kríѕhnα ??

??????????????

??શુભ સવાર ??

??કાયમ હસતા રહીએ હસાવતા રહીએ કેમકે ત્રણ સેકન્ડ હસવાથી ફોટોગ્રાફ
સારો આવી શકતો હોય તો
હંમેશા હસવાથી જીંદગી કેવી સરસ
બની જાય તો હસતા રહો અને
જીંદગી નો આનંદ માણતા રહો‼

??ખુશ ખુશાલ મોનિઁગ ??

good morning sms for gujaratiSpread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *