Gujarati funny jokes for whatsapp

Posted by

Gujarati funny jokes for whatsapp

gujarati funny jokes

 

જ્યારે ઓલી રોજ છાણ નાખવા આવતી ?
ત્યારે હુ એને રોજ જોતો. ?

પછી ?…

પછી શુ??

એના બાપે ભેસ વેચી મારી. ?
લવ સ્ટોરી પુરી. ?

Hamari adhuri kahani ?
?????

funny jokes in hindi

????????

સ્કુલમાં સાહેબે ટેણીયાને ઝાપટ મારીને કહ્યું : ?
“બોલ, ભવિષ્યકાળ એટલે શું ?

ટેણીયો (રડતાં રડતાં) 😕
“સાહેબ, રીસેસમાં તમારી હોન્ડામાં હવા નહી હોય….જોય લેજો.?

? ?????

??????????????

એક દાદા દવાખાનામા મરવાની અણી પર હતા.

દાદા:- મોટા દિકરાને – મણીનગર ના ૧૫ બંગલા તારા

વચેનાને- કાકરીયા રોડના ૨૫ ફલેટ તારા

નાનાને- ઉત્તમનગર રોડની બેય સોસાયટી તારી

પડખે ઉભેલી નર્શ આ બધુ સાંભળીને ખુબ ખુશ થતા માજીને બોલી- નશીબદાર છો આટલા ધનવાન પતિ મળ્યા

માજી:- તંબુરો નશીબદાર , છાપા વેચવા ની વાત કરે છે…..???

??????????????

ગમ્મે તે થાયે પણ ઇંગ્લિશ તો બોલવાનુ જ???
આઇ ડોન્ટ લાઈક એ ઉનાળા

બિકોઝ વેરી ગર્મી એન્ડ બફારા ઈન વાતાવરણ

એન્ડ બગાસા ઈઝ ઓલ્સો કમિંગ ઈંન બપોરે એન્ડ આફ્ટર બગાસા ધેન કમિંગ ઈન કંટાળા??????????

funny jokes in hindi for whatsapp

??????????????

ગોવા વાળા ગાંડા
મુંબઇ વાળા મામુ
વડોદરા વાળા વાંદરા
વાપી વાળા પાપી
વલસાડ વાળા વાસી
દિલ્લી વાળા દુઃખી
પારકા ના પૈસા વાપરે પણ
ખેરાલુ
વાળા સુખી….
????????☺

ટેકટર __ ના ટાયર “#
જી.સી.બી _ ના _ વાયર
તારા ભાઈબંધ ને કેજે અમે તો
ખેરાલુ ના શાયર…..
GJ- 2
ધારે ત્યા જાય
????????
 


 
??????????????

મારી જીન્દગીની સૌથી હાસ્યાસ્પદ પળ કઈ હતી??

જયારે મને પરીક્ષામાં શું લખવું એની સમજ નહોતી પડી રહી અને?
સુપર-વાયઝર મારી પાસે આવીને કહે…….☝

“સીધો બેસ, પાછળવાળો જોવે છે”…??

funny jokes for whatsapp

??????????????

એમ તો જોકસ છે પણ થોડું વિચારવા જેવું પણ ખરું….

એક બાળક એના પિતાથી પૂછે છે કે રાજનીતિ શું છે ?

પિતા કહે છે હજી
તું નાનકડું છે
તને નહી સમજાય

બાળક જિદ કરે છે તો પિતા જણાવે છે

પિતા- બોલ કમાણી કરીને કોણ લાવે છે

છોકરો- તમે

પિતા- તો હું છું અર્થવ્યવસ્થા

પિતા- એ કમાણી ખર્ચ કોણ કરે છે

છોકરો – મમ્મી

પિતા- તો ઈ છે સરકાર

પિતા- ઘરમાં બધું કામ કોણ કરે છે.

છોકરો- નોકરાણી

તો ઈ છે કર્મચારી

અને

તૂ છો જનતા

રાત્રે છોકરો ઉઠયો તો જોયુ કે એની
મમ્મી સૂઈ રહી હતી અને
તેના
પપ્પા નોકરાણી સાથે છેડછાડ કરી રહ્યા હતા…

તો છોકરાએ સવારે એના પિતાને કહ્યું કે હું સમજી ગયો કે રાજનીતિ શું છે

પિતા – કેવી રીતે

છોકરો-
રાત્રે મે જોયું કે
. અર્થવ્યવસ્થા કર્મચારી સાથે છેડછાડ કરી રહી છે
અને
. સરકાર સૂઈ રહી છે
. જનતા બધું જુએ છે પણ કાંઈ કરી નથી શકતી…
???????

??????????????

બકો – સાહેબ મારી નાખવા ની ધમકીઓ આવેછે
પોલીસ – કયાંથી ???
બકો – G.E.B માંથી
કહે છે બીલ ની ભરો તો કાપી નાખીસુ
પોલીસ વાળો બેહોસ
??????

funny jokes

??????????????

યમરાજ: તારો પાપ નો ઘડો ભરાઈ ગયો છે.!

કવિ: હા તો વાંધો નહિ..
નળ બંધ કરી દયો હવે .!
??????
(નકટો શે સાવ કવિ)

??????????????

દીકરોઃ હું કાલથી સ્કૂલમાં નહીં જાઉં.

મમ્મીઃ કેમ? આજે પાછી ધુલાઈ થઈ લાગે છે.

દીકરોઃ ટીચર એમના મનમાં સમજે છે શું?

મમ્મીઃ શું થયું?

દીકરોઃ ટીચરે પોતે જ બોર્ડ પર લખ્યું ‘મહાભારત’. અને મને પૂછ્યું,
બોલ, મહાભારત કોણે લખ્યું?
મેં કહ્યું ટીચર હમણાં તમે જ તો લખ્યું…
તોય મને ઢીબી નાખ્યો.
??

??????????????

ટીચર ક્લાસ માં : બોલો વધારે માં વધારે દાદાગીરી
કરતુ હોય તેવા શહેર નૂ નામ આપો ?

બીજા કોઈ છોકરાઓ કાંઇ બોલે

તેપહેલા છેલ્લી બેન્ચે થી પકો
ઊભો થયો ને બોલ્યો :

જો કોઈએ “મેહોણા ” નું નોમ લીધું સ ન તો ટોટીયા ભાંગી નોખે…
??દાદા ની જય??

?????

??????????????

બકો – સાહેબ મારી નાખવા ની ધમકીઓ આવેછે
પોલીસ – કયાંથી ???
બકો – G.E.B માંથી
કહેછે બીલ ની ભરો તો કાપી નાખીસુ??????

funny jokes about life

??????????????

આજે પણ ક્લાસ ના એ મિત્રો ને યાદ કરવા નો પ્રયત્ન કરુ છું,

જ્યારે સાહેબ મારવા માટે પુછતા “કોઇ ની પાસે ફુટ પટ્ટી છે ?”

ને ઇ હરામખોર કે’તા: “આ લ્યો સાહેબ. ..”

ને વળી એક દોઢી નો કે’તો: “સાહેબ ખમો મારી પાહે ઇસટીલ ની ,સે…..” ?????

??????????????

“એક ઓળખીતા મળી ગયા”
પૂછ્યું : જલસામાં ?
મે કહ્યું :ના મજામાં”

એમણે કહ્યું; બંનેમાં ફેર શું ?

મે કહ્યું જલસા- ગામના રૂપિયાથી થાય
મજા આપણાં રૂપિયાથી થાય

??????????????

ગુજરાતીઅોજ લોકોમા ઍકતા લાવી શકે
સરદાર પટેલે રજવાડાઑ અૅક કયાઁ
મોદીઍ લાલુ-નીતીશ, અખીલેશ-રાહૂલને અૅક કયાઁ
ને મૂકલા ઍ વોડાફોન-આઇડીયાને ઍક કરી દીધા.
????

??????????????

જીવલો : બાપુ , વિશ્ર્વાસ અને અંધ વિશ્વાસ વચ્ચે સુ ફરક..?

અન્કુભા : જો જીવલા, દાંત દીધા છે ઇ ચવાણુ પણ આપશે ઇ વિશ્વાસ. ..
પણ,….ચવાણુ આપ્યુ છે ઇ દારૂ પણ આપશે ઇ અંધ વિશ્વાસ. ….!

જીવલો : ઓહોહો ઘણી ખમ્મા બાપુને. ..હો..!!!???

gujarati funny jokes for lover

??????????????

લાખાભાઈ એકવાર અમેરિકા ગયા હતા ,

દુકાને જઈને ‘ભિસકુટ’ માગ્યું

ઓલા હજી ગુગલ માં સર્ચ કરે છે!
????

??????????????

સાસુ (વહુને): હવે તો ઊઠી જા હિરોઇન.

જો સૂરજ પણ ક્યારનો ઊગી ગયો.. . .

વહુ: રિલેક્સ મમ્મીજી, સૂરજ મારા કરતાં વહેલાં સૂઇ પણ જાય જ છે ને…!!!?????????
સાસુમા ત્યા ને ત્યા બેભાન

??????????????

એક ?છોકરીએ એક માજીને? પૂછ્યું: માજી તમારા જમાનામાં
પાંચ પાંચ-સાત સાત?છોકરાવ કેવી રીતે થતાં.
?માજી:અમારા જમાનામા મોંઢામા ને ગાંડમા લેવાનો રિવાજ નોતો…..??

?…⛷?

??????????????

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *