ફિક્સ પગાર ધારકો ના પગાર માં ૧૨૪% સુધીનો વધારો

Posted by

નીતિન પટેલ ની જબરજસ્ત જાહેરાત

ફિક્સ પગાર વાળા કર્મચારીઓ માટે સરકાર દ્વારા પગાર વધારો અને અન્ય જાહેરાતો ની નીતિન પટેલ દ્વારા જાહેરાત કરી .

પગાર વધારો 1 ફેબ્રુઆરી થી લાગુ પડશે

પ્રથમ દિવસથી નોકરી કાયમી ગણાશે
 


 

ફિક્સ પગાર માં વધારા અગેની માહિતી.

  • ૧૬૫૦૦=૩૧૩૪૦(૯૦%)
  • ૧૭૦૦૦=૩૮૦૯૦(૧૨૪%)
  • ૧૧૫૦૦=૧૯૯૫૦(૭૩%)
  • ૧૦૪૦૦=૧૬૨૨૪(૬૩%)

જે કાયમી થઈ ચુકેલા કર્મચારીઓ ને આ વધારા થી ખુબ મોટો લાભ થશે.

અને તલાટી કોન્સ્ટેબલ અને વિદ્યાસહાયકો ના પગાર માં ૭૩% નો વધારો કરવા માં આવેલ છે.

આ લાભો નિયુક્તિ ના પ્રથમ દિવસ થી જ મળવા પાત્ર રહેશે.

 


 


Spread the love

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *