રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના દ્વારા મેળવો Rs ૨૦,૦૦૦ ની સહાય

Posted by

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

ભારત સરકાર , ગ્રામીણ વિકાસ મંત્રાલય ,ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ ના અનુસાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારો જેવા કે પરિવાર ના મુખ્ય સદસ્ય નું  કુદરતી /આકસ્મિત અવસાન થયું હોય તેવા ગરીબ કુટુંબ ને સુરક્ષા અનુસાર તેમને સહાયતા આપવાની “રાષ્ટ્રીય કુટુંબ સહાય  યોજના” યોજના છે . આ યોજના દ્વારા તમે રૂપિયા  ૨૦, ૦૦૦ ની  સહાય મેળવી શકો છો

નિયમો:


  1. અવસાન થયું હોય તેવા વ્યક્તિ ની ઉમર ૧૮ વર્ષ થી વધુ અને ૬૦ વર્ષ થી નાની હોવી  જોઈએ .
  2. તે વ્યક્તિ પરિવારનો મુખ્ય સદસ્ય હોવો જોઈએ
  3. તે વ્યક્તિ નું કુટુંબ ગરીબી રેખા નીચે આવતું હોવું જોઈએ

લાભ:

૨૦,૦૦૦ મળશે.

ફોર્મ ભરવા ની પ્રક્રિયા:

ઉપર જણાવ્યા પ્રમાણે હોય તો ફોર્મ ભરી ગામ હોય તો ગ્રામપંચાયત માં અને શહેર માં હોય તો નગરપાલિકા માં નીચેના પ્રમાણ પત્રો સાથે જમા કરાવવા જરૂરી છે

1). ઉમર ના  પ્રમાણપત્ર ની નકલ

૨). મરણ ના પ્રમાણપત્ર ની નકલ

૩). બી પી એલ કાર્ડ ની નકલ

4). રેશન કાર્ડ ની નકલ

5).આક્સ્મીત અવસાન થયું હોય તો પોલીસ સ્ટેસન માં નોધાવ્યા નો રીપોર્ટ

 

rashtriy-kutumb-sahay-yojna-2-copy

 

rashtriy-kutumb-sahay-yojna-2

 

rashtriy-kutumb-sahay-yojna-1-copy

Also Read: Happy Propose Day

Spread the love

2 comments

  1. Mara fathers ni deat 2013 ma thayel che to mane aa yojana no labha malva patara chhe ke nay please ans in my emails :Kapilmadhad11@gmail.com

    1. ઉપર જણાવ્યા પ્રમાણે પુરાવા હોય તો ફોર્મ ભરી ગામ હોય તો ગ્રામપંચાયત માં અને શહેર માં હોય તો નગરપાલિકા નો સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *