jugar desi comedy video

જુગાર રમવા થી કેવી થાય છે હાલત | Real Gujarati comedy video

Posted by

મિત્રો આ વિડીયો જુગાર અને દારૂ ના વ્યસને ચડેલા એક ભાઈ ઉપર છે. આ વિડીયો માં મલાજી નામે એક એક ભાઈ હોય છે જે જુગાર ના વ્યસન માં પૈસા અને ભાઈ ઓ ની મિલકત હારી જાય છે અને છેવટે દેવું થઇ જતા તે આત્મહત્યા કરી લે છે તેથી જુઓ મિત્રો તમારે પણ આવી કોઈ ખરાબ આદત હોય તો છોડી દો THANK YOU FOR WATCHING THIS VIDEO IF YOU LIKE THIS VIDEO SO PLEASE SHARE WITH YOUR FRIENDS AND SUBSCRIBE OUR CHANNEL…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *